ઓનલાઇન ફી ભરવાની માહિતી
વિદ્યાર્થીએ જે તે કોર્ષનુ ફોર્મ ઓનલાઇન ભર્યા પછી કોલેજ દ્વારા એડમીશન ફાઇનલ થયા પછી નીચે દર્શાવેલ તે જ કોલેજ ના ખાતા નંબરમાં NEFT/IMPS/Net Banking/Cash & Cheque દ્વારા ઓનલાઇન ફી ભરી શકશે.
Bank Name: AXIS BANK IFSC Code: UTIB0002311 Branch Name: NANIKADI
Course Name | Course Fees Per Semester | Account Name | Account Number |
BCA | 9000/- | Shree R. K. Patel BCA College | 917010066925972 |
BBA | 6000/- | Sheth Shri K. J. Patel BBA College | 917010067465095 |
B.Com. | 6000/- | Shri G. N. Patel Commerce College | 917010066933656 |
B.Sc. | 11500/- | Swami Vivekanand Education Trust Sanchalit Science College | 917010066933562 |
M.Sc.(CA & IT) | 14000/- | Smt. C. K. Patel M.Sc.(CA & IT) College | 917010066535155 |
નોંધ: NEFT/IMPS/Net Bankingદ્વારા પેમેન્ટ કરો ત્યારે રીમાર્ક્સમાં વિદ્યાર્થીનું નામ અને કોર્ષનું નામ ફરજિયાત લખવું. જે વિદ્યાર્થીનો કોલેજમાં અભ્યાસ ચાલુ છે તેણે પોતાનો Enrolment No લખવો. પેમેન્ટ કર્યા પછી પેમેન્ટની રસીદ Mo: ૯૭૧૨૧૪૧૬૨૧ માં વ્હોટ્સએપ પર મેસેજ કરવી અથવા svetcollegekadi@gmail.com મેલ આઇડી ઉપર ઇમેલ કરવો.
College Phone : 02764 240064
Fax : 02764 240064
Meghna Chhatralaya Campus,
Opp. Anmol hotel, Kadi—kalyanpura Road, Nanikadi - 382715
Copyright © SVET College All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com